તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કટોસણ (ધનપુરા)માં યુવકનું ગળું કાપી હત્યા, પ્રેમ પ્રકરણની આશંકા

જોટાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક યુવાન - Divya Bhaskar
મૃતક યુવાન
 • Santhal police registered a case of murder and robbery against 2 persons of the village
 • The body was found in a field near the railway gate on Virsoda Road

જોટાણા તાલુકાના કટોસણ (ધનપુરા) ગામના યુવકની શુક્રવારે રાત્રે બે શખ્સોએ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતાં ગામમાં તંગદિલી છવાઇ ગઇ હતી. ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા છે. સાંથલ પોલીસે 2 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.કટોસણ (ધનપુરા) ગામના 20 વર્ષીય અજીતસિંહ સંજુભા ઝાલાને ગામના જ બે શખ્સોએ શુક્રવાર રાત્રે 7 વાગ્યાના અરસામાં વિરસોડા રોડ ઉપર રેલવે ફાટક પાસેના મેદાનમાં લઈ જઈ ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારતાં મોત થયું હતું.

હત્યા બાદ તેનો રૂ.500નો મોબાઇલ લૂંટી બંને ફરાર થઇ ગયા હતા. મૃતકની લાશનું જોટાણા સરકારી દવાખાનામાં પીએમ કરાવી પરિવારને સોંપાઇ હતી. મૃતકના પિતરાઇ ભાઇ ઝાલા ભાવુભા પ્રવિણસિંહે સાંથલ પોલીસ સ્ટેશનમાં ગામના ઝાલા અજયસિંહ પ્રવિણસિંહ બચુભા અને ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા વિરુદ્ધ હત્યા, લૂંટ, કાવતરું સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ બંને આરોપી ગુન્હાઇત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

Mehsana deputy police bhaktibae kombinga have some suspects to be interrogated. Santhal PSI VR Rathore said that the murder of cause and what weapon killed was a true fact that the accused is found when you know what you will find . However, in alcohol, gambling, murder as a crime wanted accused from 5 to 6 openly again atIs. Although the local police caught not coming to be resentful gamalokomam is.

The deceased young man of 15 April wedding taken of
the deceased expired Ajitsingh sanjubhana married on 15 April next be had , and it carried the family through marriage, all the preparations have been made. The incident Son colorful festival Give dream sevanara family bereavement weighing he is.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો