તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ઇડરના ઉમેદપુરાનો આરોગ્ય કર્મી કોરોનાને હરાવી પરત આવતાં ગામમાં સ્વાગત કરાયું

ઇડર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડરના ઉમેદપુરાનો યોગેશભાઈ પટેલ વડનગરના સિપોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાદરપુરા સબ સેન્ટરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ફિલ્ડ કામગીરી દરમ્યાન કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં વડનગરમાં દાખલ કરાયો હતો. સારવાર દરમયાન ફરી કોરોનાના રિપોર્ટ કરતાં નેગેટિવ આવતા યોગેશભાઈને  હોસ્પિટલ રજા આપતાં ઘરે આવતા ગ્રામજનો દ્વારા  સ્વાગત કરાયું હતુ. સરપંચ અનિલભાઈ પટેલ અને આગેવાનો દ્વારા સન્માન કર્યું હતું. ઉમેદપુરાના આરોગ્ય કર્મચારી કપિલાબેન પટેલ અને સંજયભાઈ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો