તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગાજણ ગામમાં મહિલાના ઘરેથી વોશ ઝડપાયો

માલપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

માલપુર પોલીસ મથકનો સ્ટાફ લોકડાઉનના જાહેરનામાં અંતર્ગત પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીને મળી હતી કે ગાજણ ગામની મહિલા પોતાના ઘરે દેશી દારૂ ગારી અને વેપાર કરે છે. તેવી બાતમીને આધારે પોલીસે બે-પંચો સાથે રાખી તપાસ કરતા મહિલાના ઘરની ચોપાટમાંથી ડબ્બામાં મહુડાનો વોશ 15 લીટર પકડાતાં માલપુર પોલીસે સવિતાબેન ભલાભાઇ પગી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો