તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા:બડોલી સ્ટેટ બેન્ક દ્વારા ગ્રાહકો માટે મંડપની વ્યવસ્થા કરાઇ

બડોલી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બડોલીની સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ દ્વારા ગરમીમાં બેંકમાં આવી રહેલા ગ્રાહકોને કોરોના મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બેંકની બહાર તડકામાં ઉભા રહેવું પડતું હોઇ ખાતાધારકોને મુશ્કેલી પડી રહી હતી.જેને લઈને બડોલી સ્ટેટબેન્ક દ્વારા બેન્કની બહાર મંડપ બાંધી આવનાર ખાતા ધારકો માટે છાંયડાની વ્યવસ્થા કરાઇ છે. બેન્કના આ પગલાંને ગ્રાહકો દ્વારા આવકારવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો