તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:હિંમતનગરમાં વધુ 8 શંકાસ્પદના સેમ્પલ લેવાયા

હિંમતનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર સિવિલમાં બુધવારે ફીવર ઓપીડીમાં 49 દર્દીઓને તપાસ્યા હતા જે પૈકી 5 જણાને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા ડો.એન.એમ.શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1007 સેમ્પલ લેવાયા છે જે પૈકી 726 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલમાં અમદાવાદના એક દર્દી સહિત 19 કોરોના પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. કોવીડ-19 મેડીસ્ટાર હોસ્પિટલના નોડલ ડોક્ટર વિપુલ જાનીએ જણાવ્યું કે આગીયોલના 8 માસના પોઝિટિવ દર્દી બાળકના દાદી તથા ઓપીડીમાં આવેલ દર્દીઓ પૈકી બે શંકાસ્પદ મળી કુલ 3 સેમ્પલ લેવાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો