તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે નર્સિંગ સ્ટાફનું તાળી,પુષ્પવર્ષાથી અભિવાદન

હિંમતનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્વની આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના માનમાં તેમના જન્મદિન નિમિત્તે સમગ્ર વિશ્વ આ દિનને વિશ્વ નર્સિગ ડે તરીકે ઉજવાય છે. કોરોના મહામારીમાં પોતાના જીવની કે પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સતત સેવારત એવી નર્સો સાચા અર્થમાં દેવદૂત બની છે. સા.કાં. જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે વિશ્વ નર્સિંગ દિનની ઉજવણી નિમિત્તે એસ.પી. ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ પોલિસ દ્વારા નર્સિંગ સ્ટાફનું તાળી અને પુષ્ય વર્ષાથી અભિવાદન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો