તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનેટાઇઝેશન:પોઝિટિવ કેસો આવતાં ગામડાઓમાં દવાનો છંટકાવ કરાયો

શિણોલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રવિવારે શિણોલમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ આવતાં ગામને  ફરી કન્ટેનમેન્ટઝોનમાં ફેરવતા તમામ અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પંચાયત દ્વારા ગામને સેનેટાઇઝેશન કરી દવાનો છંટકાવ કરાયો હતો.

ધનસુરાના વડાગામમાં રાજપુર રોડ પર મહિલાને કોરોના કેસ પોઝિટિવ આવતાં સ્ટેશન વિસ્તારમાં તમામ દુકાનો, શોપિંગ સેન્ટરને ગ્રામ પંચાયત સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યો દ્વારા સ્ટેશન વિસ્તારમાં સભ્યો દ્વારા છંટકાવ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો