તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:હિંમતનગરમાંથી ચાર દર્દી સાજા થતાં રજા અપાઇ

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા એક સપ્તાહમાં સાબરકાંઠા જિલ્લામાં 23 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ હિંમતનગર સિવિલમાં થી 4 દર્દી સાજા થઈને ઘેર જવા રવાના થયાના સારા સમાચાર પણ મળ્યા હતા. ડો.એન.એમ.શાહે જણાવ્યું કે સુમિત્રાબેન લાલસિંહ પરમાર (રહે.આગીયોલ)અજય સિંહ સંજયસિંહ રાઠોડ (રહે.પલ્લાચર) કાંતાબેન બબાભાઈ વણકર (રહે.પોગલુ) સોહનલાલ તુલસીરામ પ્રજાપતિ (રહે.વદરાડ)ને ચાર-ચાર ટ્રીપલ લેયર માસ્ક સેનેટાઇઝર આપી હોમ કવોરંટાઇન કેવી રીતે રહેવું અને પરિવાર તથા અન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું તે બાબતે માહિતગાર કરી સોમવારે સાંજે રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો