તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:હારીજ જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકામાં કીટ વિતરણ

હારીજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જાયન્ટસ પીપલ્સક ફાઉડેશનના ડોક્ટર સંજયભાઈ ઠક્કર અને ડોક્ટર ભાવેશ ભાઈ ઠક્કર દ્વારા સમી હારીજ નગરપાલિકાના કર્મચારીઓ અને અઘિકારીને આર્યુર્વેદિક કીટ અપાઇ હતી. આયુર્વેદિક કિટમાં નાકમાં સવાર સાંજ ટીપા નાખવાની ડ્રોપસ, ટેબલેટ ત્રણ પ્રકારની રસાયણ, સંશમની વટી, અને સુદર્શન ઘનવટી, ની ટેબલેટ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારક કીટ હારીજ નગરપાલિકાના કર્મચારીઓ માટે ચીફઓફીસર રુડાભાઇ રબારીને આપી હતી. તેમજ હારીજ નગપાલિકાના પ્રમુખ ચંપાબેન ઠાકર પણ હાજર રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો