તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ધનસુરામાં દુકાનોમાંથી અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો નાશ કરાયો

ધનસુરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધનસુરા ગામ પંચાયત વિસ્તારમાં આવેલી હોટલ તથા ડેરીમાં અખાદ્ય ચીજ વસ્તુનો ધનસુરા પંચાયત દ્વારા નાશ કરાયો હતો. જેમાં સર્કલ ઓફિસર-ધનસુરા,ધનસુરા ગ્રામ પંચાયત ત.ક.મંત્રી મહેશભાઈ.જે. પ્રજા૫તિ, પંચાયતના સિનીયર કલાર્ક પ્રદિ૫ભાઈ આર.ભાવસાર ધનસુરા પંચાયતમાં શોપ્સ ઇન્સપેકટર અર્પણભાઈ.કે.૫ટેલ, રેવન્યુ તલાટી એસ.એમ.પટેલ,તેમજ કે.વી.પટેલ તેમજ ઘનસુરા ગ્રામ પંચાયત સ્ટાફ પ્રકાશભાઈ તથા આકાશભાઈ દ્વારા તમામ અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો