તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:મોટી ડુંગડોલમાં ટીમો બનાવી જરૂરિયાતમંદ લોકોની સેવા

ધાનેરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધાનેરાના છેવાડે આવેલા મોટી ડુંગડોલ ગામમા અમદાવાદઃ ખાતેથી આવેલા ખાભૂ પરિવારમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.ગામ માંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમા સમાવેશ કરી ગામને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી મુખ્ય માર્ગ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાલ આ ગામમા લોકોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જો કે ગામમાં 500 જેટલા પરિવાર વસવાટ કરે છે .આ તમામ પરિવારો માટે સ્થનિક ગ્રામપંચાયત દ્વારા એક આયોજન કરી ગામ ના નાગરિકને કોઈ અવગડતા ન પડે તે માટે 30 સ્વયંસેવકોની ટિમ બનાવી હાલ પાંચ દિવસથી ગ્રામજનોને ઘરે બેઠા જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો