તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:ડીસાથી વધુ 700 પરપ્રાંતિયો વતન જવા રવાના

ડીસા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં અટવાયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકો છેલ્લા બે માસથી ડીસામાં અટવાયા છે. ત્યારે પરપ્રાંતીયને વતન પહોચાડવા માટે ઓનલાઇન નોધણી સહિતની કામગીરી પૂર્ણ થતાં બુધવારે 467 મુસાફરો અને ગુરૂવારે બીજી ટ્રેન કન્ફર્મ થતાં ડીસા મામલતદાર કચેરી ખાતેથી 20 બસ દ્વારા 700 જેટલા મુસાફરોને પાલનપુર રેલવે સ્ટેશન ખાતે મોકલ્યાં હતાં. ડીસાના પ્રાંત અધિકારી એચ.એન.પટેલ, ડીસા ગ્રામ્ય મામલતદાર એ.જે.પારઘી, શહેર મામલતદાર ડી.વી.વણકર,નાયબ મામલતદાર બાબુભાઇ જોષી, ધનજીભાઈ જોષી અને ડી.પી.ઝાલા દ્વારા યુપી જનાર તમામ પરપ્રાંતિયને ફુડ પેકેટ અને પાણીની બોટલ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો