તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક ડાઉન:નિલપુર ગામમાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાય અવર જવર સંપૂર્ણ બંધ

દાંતીવાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાએ દાંતીવાડા તાલુકામાં પગપેસારો કર્યો છે ત્યારે નિલપુરમાં ચુસ્ત લોક ડાઉનના પાલન સાથે સાથે બપોરે 12 થી 3 ના સમયે ગામમાં બહારથી આવનાર વ્યક્તિની અવર-જવર પર પાબંધી લગાવામાં આવી છે.ઇમરજન્સી જેવી બાબતોમાં છૂટ આપવામાં આવી છે.કોઈ વ્યક્તિ બહારથી આવે તો ગામની બહાર ચોકી પાસે ઉભા રાખી ગામમાં જેનું કામ હોય તે ચોકીએ આવવાનું રહે છે.ચોકીથી પસાર થતા દરેક વાહનોની મુસાફરો સાથેની નોધ રાખવામાં આવે છે.કોઈ પણ વ્યક્તિને કામ સિવાય એક થી વધુ વખત ગામ બહાર જવા મનાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો