તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાણસ્માના સામાજિક અને વેપારી અગ્રણી સતિષભાઈ સુખડિયા નુ દુ:ખદ નિધન થતા તેમના પરિવાર દ્વારા હાલની કોરોના વાયરસના લોકડાઉનનીના કારણે રવિવારે ઓનલાઇન બેસણું રાખવામાં આવ્યુ હતુ ફેસબૂક ના માધ્યમથી લાઈવ કરી સદગતના પરિવારજનો સહીત અમેરિકા કેનેડા આમ વિદેશ વસતા સબંધો ઓ સહીત મુબઈ સુરત વડોદરા બેચરાજી સહિત અંદાજે 8 હજાર સગા સ્નેહીઓ સહીત વિવિધ સંસ્થાઓના અગ્રણી એ શ્રધ્ધાંજલિ આપી હતી.તેવુ દિલીપભાઇએ જણાવ્યું હતુ.કોરોનાને લઇ ઓનલાઇન બેસણુ રાખવામાં આવ્યુ હતુ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.