તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:ચાણસ્મામાં પરપ્રાંતિયોને વતન મોકલવા રજૂઆત

ચાણસ્મા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાણસ્મામાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં યુપીના અલગ અલગ વિસ્તારમાંથી શેરડીનુ કોલુ કેરીનાના રસની લારી ઠંડા પીણાની રેકડી સહિતના નાના ધંધા માટે આવતા હોય છે આ વર્ષે પણ અંદાજે 27 લોકો  ઠંડા પીણા સાથે સંકળાયેલા ધંધા માટે આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે ધંધો ન કરી શકતા અને બે ટાઈમ જમવાના ફાફા પડતા છેવટ વતન જવાની સરકાર પાસે માંગ કરી હંગામો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો