તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગસર સુદ પૂર્ણિમા:પૂનમે કોરોના ભૂલી શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે ઊમટી પડ્યા

બહુચરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી - Divya Bhaskar
બહુચરાજી

તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં બુધવારે માગસર સુદ પૂર્ણિમા નિમિત્તે મા બહુચરનાં દર્શન કરવા વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. મંગળા આરતી બાદ મંદિરના દ્વાર દર્શન માટે ખુલતાં ભક્તોની કતાર જામી હતી. તીર્થધામ જાણે કોરોનામુક્ત બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શંખલપુર ગામે બહુચર માતાજી મંદિરે નયનરમ્ય શણગાર કરાયો હતો તેમજ અન્નકૂટ ધરવાયો હતો. બહુચરાજી અને શંખલપુર ટ્રસ્ટ દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખી દર્શન વ્યવસ્થા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો