તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શંખલપુરમાં કિડની જાગૃતિ અને રોગ નિદાન કેમ્પ યોજાયો

બહુચરાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 250 લોકોએ બ્લડસુગર અને બ્લડપ્રેશર ચેક કરાવ્યું

તાલુકાની શંખલપુર ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સહયોગથી કિડની જાગૃતિ તેમજ વિનામૂલ્યે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ આંખનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેનો પ્રારંભ ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને તલાટી રાજુભાઈ ચૌધરીની હાજરીમાં કરાયો હતો.

કેમ્પમાં 250થી વધુ ગ્રામજનોએ બ્લડસુગર અને બ્લડપ્રેશર ચેક કરાવ્યું હતું. તેમજ દીપ આંખની હોસ્પિટલ દ્વારા 174 લોકોની આંખની તપાસ કરાઈ હતી. પંચાયત દ્વારા દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. કેમ્પ બાદ રિનલ ફાઉન્ડેશનના કુલદીપ ગાંધી અને ધ્રૃવ ચાવડાએ કિડની જાગૃતિ અંતર્ગત ગ્રામજનોને કિડની બચાવવા કઈ કાળજી રાખવી તેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો