તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:શંખલપુર ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ

બહુચરાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના શંખલપુર ગામે નવનિર્મિત પંચાયત કાર્યાલયનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરાયું હતું. પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ શારદાબેન પટેલ, જુગલ લોખંડવાલા વગેરે હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ગામમાં ઊભી કરાયેલી સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટ, ડોર ટુ ડોર કચરા કલેક્શન, સિનિયર સિટીજન પાર્ક સહિતની સુવિધાઓ બદલ સરપંચ પરેશભાઇ પટેલને ખાસ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો