દુર્ઘટના:દેકાવાડા આનંદ આશ્રમમાં ગૌશાળામાં ચાર ભરેલા ગોડાઉનમાં આગથી નુકસાન

બહુચરાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, બોરસદ, કરમસદ અને ખંભાતના નવા વિસ્તારોનો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ

ચુંવાળ પંથકના દેકાવાડા શિવ શક્તિ ધામ આનંદ આશ્રમમાં આવેલી ગૌશાળાના ચાર ભરેલા ગોડાઉનમાં આકસ્મિક લાગેલી આગથી 25 હજારથી વધુ ચાર પુરા બળીને ખાખ થઇ ગયા હતા. ચુંવાળ પંથકના દેકાવાડામાં પરમ પૂજ્ય ગૌ ભક્ત કાલિદાસ બાપુ સંચાલિત શિવશક્તિ ધામ આનંદ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગૌશાળા માં ગાયો માટે ભરવામાં આવેલી ચારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...