તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:બહુચરાજી-હારિજ માર્ગ પર ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા

બહુચરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આ તસવીર બહુચરાજીથી હારિજને જોડતા માર્ગની છે. જે રોડ બે વર્ષ અગાઉ બનાવાયો છે. આજે બહુચરાજીથી ચંદ્રોડા ગામ સુધીના 17 કિમીના રોડ પર ડામરનું નામોનિશાન રહ્યું નથી. પરિણામે અહીંથી વાહન પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઊડવા લાગે છે. તાલુકા અને જિલ્લા માર્ગ-મકાન વિભાગના ભ્રષ્ટાચારી બાબુઓના પાપે આજે 15થી વધુ ગામોની જનતાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોન્ટ્રાક્ટર પણ સરકારી તંત્રને જાણે ઘોળીને પી ગયો હોય તેમ વારંવાર નોટિસો છતાં રોડ રિપેર કરવામાંયે ઠાગાઠૈયા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો