તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્કોનો ફરાર આરોપી ઝડપાયો:બેચરાજી પોલીસના પોક્સોના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા LCB ની ટીમ નાસતાં - ફરતાં આરોપીઓને ઝડપી લેવા માટે પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન એકાદ વર્ષ પહેલાં બેચરાજી પોલીસના પોક્સોના ગુનામાં ફરતો આરોપી ઠાકોર ચીનુભાઇ ઉર્ફે ટીનાભાઇ હરગોવનભાઇ રહે.વાઘરોડા તેના ગામ આવ્યો હોવાની બાતમી ASI ને મળી હતી . જેને લઇ તાત્કાલિક ગામમાં પહોંચી ઇસમને ઝડપી પાડી તેને વધુ તપાસ માટે બાવલુ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે .

બેચરાજી પોલીસ સ્ટેશનનો પોક્સોના કેસનો આરોપી વાઘરોડા ગામે પોતાના રવિ પાર્લર પર હાજર છે .ચોક્કસ બાતમી હોઇ LCB ની ટીમે તાત્કાલિક વાઘરોડા પહોંચી આરોપી ઝડપી પાડ્યો છે . આરોપી ઇસમ સામે બેચરાજી પોલીસ મથકે અગાઉ આઇપીસી 363 , 366 , 376 , 114 અને પોક્સો એક્ટ 4 , 5 ( L ) , 5 ( J ) ( 2 ) , 6 , 8 , 17 હેઠળ ગુનો નોંધાયેલ છે . જોકે છેલ્લાં એકાદ વર્ષથી તે નાસતો ફરતો હોવાની LCB ની ટીમે તેને ઝડપી વધુ તપાસ માટે બાવલું પોલીસને સોંપ્યો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો