તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી:25 દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ બનાવી અપાયાં

બહુચરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના 25 દિવ્યાંગોને ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા સ્થિત સાગરસેવા સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત જીવનઆશા હોસ્પિટલ અને પુનર્વસન કેન્દ્રમાં વિનામૂલ્યે અદ્યતન ટેકનોલોજીથી કૃત્રિમ હાથ-પગ બનાવી અપાતાં તેમના ચહેરા મલકાયા હતા.અહીં દિવ્યાંગો અને સગાને રહેવા-જમવાની પણ સુવિધા અપાય છે. જરૂરમંદ દિવ્યાંગોને લાભ લેવા ડાૅ.રવિન્દ્ર ચૌહાણ મોબાઈલ નં.63559 61232 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...