તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:બાયડમાં સંપૂર્ણ શટડાઉન હોવા છતાં ચાર દુકાનો ખુલ્લી રાખતાં સીલ કરાઇ

બાયડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાયડ પાલિકાની કાર્યવાહીથી અન્યોમાં ફફડાટ ફેલાયો

બાયડ પાલિકા દ્વારા સંપૂર્ણ લાેકડાઉનની જાહેરાત થતાં જ રવિવારે માેટાભાગ ના લાેકાેએ ખરીદી કરી લીધી હતી.ત્યારે સાેમવારથી લાેકડાઉનનાે અમલ શરૂ થતાં જ શહેરની ચાર જેટલી દુકાનાેએ વેપાર શરૂ કરતાં પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી.  બાયડ પાલિકાના ચીફ ઓફિસર આર.એમ.ચાવડા દ્વારા સાેમવાર સવાર ના રાેજ ટીમ બનાવાઇ ટીમ લાેકડાઉનનાે ચુસ્ત અમલ થાય તે માટે કાર્યવાહી કરી  હતી.ત્યારે એક સપ્તાહ જેટલા લાેકડાઉનની શરૂઆતમાં જ શહેરનું બજાર જડબેસલાક બંધ થઇ ગયું હતું. ત્યારે શહેરના લાખેશ્વરી વિસ્તાર,સ્ટેશન રાેડ,ભુખેલ રાેડ ઉપર કેટલીક દુકાનાે ખુલ્લી હાેવાની બાતમી મળતાં નગરપાલિકાએ તુરંત જ કડક કાર્યવાહી કરી ચાર જેટલી દુકાનાે ને સીલ મારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો