જન નાયક બિરસા મુંડાની જન્મજયંતિ:કડાણાના નદીનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન બિરસમુંડાની પ્રતિમાને મંત્રી કુબેર ડીંડોરે ફુલહાર અર્પણ કરી નમન કર્યા

મહિસાગર (લુણાવાડા)3 મહિનો પહેલા

દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન સ્વતંત્ર સેનાની આદિવાસી સમાજના જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે. જેની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને હાલના રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર દ્વાર બિરસામુંડાજીની જન્મ જયંતિ નિમિતે કડાણા ડેમની તળેટી પર આવેલ નદીનાથ મહાદેવ મંદિર પાસે બિરસામુંડાજીની પ્રતિમાએ ફુલહાર અર્પણ કરીને તેમના નમન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...