આ બેઠકમાં જિલ્લામાં જે માર્ગો ઉપર અકસ્માતની સંભાવના હોય અથવા અકસ્માત થયા હોય તેવાં તમામ સ્થળે સાઇનબોર્ડ મૂકવામાં આવે, મોટરવાહન વધારાના પેસેન્જરના પરિવહન પર રોક મુકવા, વિરણીયા ચોકડી તથા બાબલિયા ચોકડી પર હાઈ પોસ્ટ લાઈટ મુકવા, અકસ્માત થયાનાં જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્તને સારવાર માટે દવાખાને પહોંચાડશે તો તેને પુરુસ્કૃત કરવામાં આવશે વગેરે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન, ચીફ ઓફીસર, સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.