બાલાસિનોર મામલતદાર કચેરીમાં દિવ્ય ભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરતા ઘણી ચેમ્બર એવી મળી કે જ્યાં ખુરશીઓ પર અેક પણ કર્મચારી જોવા મળ્યો ન હતો. અને લાઈટ પંખા ચાલુ હતા પણ ઓફિસમાં સ્ટાફ હાજર ન હતો. મામલતદાર કચેરીમાં અધિકારી તેમજ કર્મચારીઓની ગેરહાજરીને કારણે ગ્રામ્ય વિસ્તારના અરજદારો પરત ફરતા જોવા મળ્યા હતા.
ધૂળેટીની રજા પહેલા હોળી ના દિવસે જ 4 વાગતામાં મામલતદાર કચેરીમાં કર્મચારીઓ નજરે પડતા ન હતાં. કસ્બા તલાટીની ખુરશી જ ખાલી જોવા મળી હતી. જ્યાં હાજર પટાવાળાને પણ સાહેબ ક્યાં ગયા છે તેની ખબર ન હતી....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.