તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દેશી દારૂનું વેચાણ કરતા બે ઝડપાયા

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસ રેડ પાડી રહી છે. રોઝવા ગામે બે અલગ-અલગ સ્થળોઅે રેડ પાડતા દેશી દારૂનું વેચાણ કરતા કાન્તીભાઈ પરમાર અને અજમેલભાઈ માંનાભાઈ બારીયા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રી સહિત છ લીટર દારૂ અને મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...