તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૃશ્યો:વિરપુરમાં માસ્કમાં મુક્તી આપી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા

વિરપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની માહામારીમા એક તરફ સરકાર અને હાઈકોર્ટે માસ્કને લઈને સખત વલણ અપનાવી રહી છે ત્યારે બીજી બાજુ વિરપુરમાં ઠેર ઠેર લોકો માસ્ક વગર ખુલ્લામાં ટહેલતા જોવા મળ્યા જાણે કે વિરપુરના લોકોને તંત્રએ માસ્ક ન પહેરવા માટે મુક્તી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકોની આવી બેદરકારીના કારણે જ વિરપુર તાલુકામાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં સ્થાનિક તંત્ર તેમજ પોલીસ ગાઢ નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો