તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વિરપુર-શહેરામાં વેપારીઓએ દુકાનો બંધ રાખતા રસ્તાઓ સુમસામ

વિરપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિરપુર તાલુકામાં કોરોના કહેર વધતાં વિરપુરનું વેપારી માર્કેટ બંધ રાખતા કરફ્યુ જેવો માહોલ દેખાયો વેપારીઓની દુકાનો બંધ હોવાથી રસ્તાઓ ભસતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિક તંત્ર અને વેપારીઓ દ્વારા દર રવિવારે વેપારી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ શરૂ થતા રવિવારે વેપારીઓ દ્વારા તંત્રના નિર્ણયનો ચુસ્તપણે અમલ કરતા તમામ દુકાનો બંધ જોવા મળી હતી જેના કારણે સ્થાનિક પ્રજાની અવર જવર નહીવત જોવા મળી હતી. જેના પગલે વિરપુરના રસતાઅો સુમસામ ભાસતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો