તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કોયડમ‌ના કરિયાણાના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી થતાં ફરિયાદ

વિરપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુટખાની ખરીદી માટે ઓનલાઇન પેમેન્ટ કર્યુ

વિરપુરના કોયડમના કિશનકુમાર દીનેશભાઈ પટેલ ફેસબુકના માધ્યમથી તેમના મોબાઈલ નંબર પર મેસેજ કર્યો હતો કે વિમલ ગુટખાનુ એક આખું કાર્ટુન 22000 માં આપીશુ તેવી લાલચ આપતા કિશનકુમારે વિમલ ગુટખાના બે કાર્ટુન નોંધાવ્યા હતા.જેમાં સામે પાર્ટીઅે ઓનલાઇન પૈમેન્ટ (ગુગલ પ્લે) દ્વારા બે વખત 22000 હજાર લેખે કુલ રૂા.44000નું ટ્રાન્જેક્શન કરવાનું જણાવતાં પાર્ટીને ઓનલાઇન પૈમેન્ટ કર્યું હતું.પણ દિવસો વિતવા છતા પાર્ટી દ્વારા માલ કે કોઇ પણ પ્રકારનો જવાબ ના આપતાં તેમજ ફોન ના ઉપાડતા કિશનકુમારે નંબર અને નામ પર સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને વિરપુર પોલીસ સ્ટેશને છેતરપિંડી કરનાર સામે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો