તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક લોકોમાં ભય:વિરપુર તાલુકામાં ત્રીજા દિવસે કોરોનાના 13 કેસ

વિરપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો

મહિસાગર જીલ્લામા કોરોના કહેર વચ્ચે વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો વિસ્ફોટક સ્થીતી જોવા મળી છે ત્યારે તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેના કારણે સ્થાનિક તંત્ર ઉંધા માથે થયું છે તાલુકામાં કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ ૧૦ થી વધારે પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા વિરપુર સ્થાનિક વેપારીઓ દ્વારા રવીવારે દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે તેમ છતાં તાલુકામાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં એક સાથે ૧૩ કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો