તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સંતરામપુરના બાબરોલ ગામે દિવાળીના ટાણે પાણીનો કકળાટ

સંતરામપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસથી ડીપી બળી જતાં સરપંચ ટેન્કરથી પાણી પૂરું પાડી રહ્યા છે
  • સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત છતાં ડીપી નાખી નથી

સંતરામપુર તાલુકાના બાબરોલ ગામે ડીપી બળી જતા ડુંગર વિસ્તારમાં પાણી માટેની તંગી ઊભી થતા સરપંચે ટેન્કર દ્વારા પાણી પુરુ પાડ્યું હતું. બાબરોલ ગામે એક મહિનાથી ડીપી બળી ગઈ હતી. આની કમ્પ્લેન સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી તેમ છતાંય આ ડીપી નાખવામાં આવેલ ન હતી. બાબરોલ ગામના વિસ્તારના ગામજનોને દૂર ડુંગરમાં રહેતા તહેવારના સમયે પાણીની તકલીફ ન પડે અને ડીપીની મરામત ન થાય ત્યાં સુધી બાબરોલના સરપંચ શંકરભાઈ ગજાભાઈ પોતાના કૂવામાંથી ટેન્કર વડે રોજના 40 પરિવારને પાણી પૂરું પાડે છે. રોજના ત્રણથી ચાર ટેન્કર પોતાના ખર્ચે પાણી આપવાનું નક્કી કર્યું છે. ગામના સરપંચ જાતે ટેન્કર પાસે ઉભા રહીને પાણી અપાવીને પોતાની નૈતિકતા અને ફરજ નિભાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો