તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:સંતરામપુર ખાતે તારીખ 6 ડિસેમ્બરના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઇ

સંતરામપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર ખાતે છઠ્ઠી ડીસેમ્બર બાબાસાહેબ આંબેડકરની ભાવપૂર્ણ શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો જેમા સાંસદ જશવંતસિંહ ભાભોર, માજી પ્રમુખ જયપ્રકાશ પટેલ, ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર, મોટી સરસણના અમિતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અાયોજન અમિતભાઈ પરમાર તથા શ્રી જ્ઞાન ગંગા ટ્રસ્ટ મોટી સરસણ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો