તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેસેજ:આભાર વ્યક્ત કરતા પત્રનો મુખ્યમંત્રીએ જવાબ પાઠવ્યો

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયન્સ કોલેજ અને કડાણા તાલુકામાં નવી આદિવાસી છાત્રાલય મંજૂર કરવા બદલ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે પ્રજાજનો વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને અભિનંદન પત્ર લખવામાં આવ્યો હતો. જે બદલ મુખ્યમંત્રીએ પણ આપેલા આભાર પત્રનો પત્ર મોકલી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...