તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ફરાર આરોપી ઝડપાયો

સંતરામપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા એલસીબીને બાતમી મળેલ કે સંતરામપુર પો.સ્ટે. મથકના ગુનાના કામના આરોપી ગોવિંદભાઇ નરવતભાઇ વાલવા રહે-શીરવાળો બાયડ તાલુકાના ચાંદરેજ ગામ ખાતે મજુંરી કરે છે તેવી બાતમી આધારે એલસીબી ટીમે સરનામે તપાસમાં કરતા નાસતો ફરતો આરોપી ગોવિંદભાઇ નરવતભાઇ વાલવા રહે-શીર તા-સંતરામપુર જી મહિસાગર નાનો મળી આવ્યો હતો. જે બાબતે આમલીયારા પોલીસ સ્ટેશન ખાતે નોધ કરાવી આરોપીને હસ્તગત કરી લઇ આવી કાર્યવાહી માટે સંતરામપુર પો સ્ટે સોપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...