આરોગ્ય:હીરાપુરના દક્ષના ફાટેલા હોઠનું  સફળ ઓપરેશન

સંતરામપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હીરાપુર ગામના દક્ષ અશ્વિન આંબલીયાનો હોઠ જન્મથી જ ફાટેલા હતો. ગરીબ પરિવારની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આરબીએસકે ની ટીમે મુલાકાત લઇ દક્ષના પરિવાર સાથે વાતચીત કરી વાલી તથા આરોગ્ય ટીમનાં સહયોગથી વડોદરા ગાંધી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દક્ષને સ્માઈલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત સફળ ઓપરેશન કરવામાં અાવતા પરિવાર ખુશ ખુશાલ જોવા મળ્યો હતો. }ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...