તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસને વેગ:સંતરામપુરમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું, ગોઠીબડા નીનામા ફળીયાના રસ્તાનું ખાતમુહૂર્ત

સંતરામપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર તાલુકાના ગોઠીબડા નીનામા ફળીયાના રસ્તાનુ ખાતમુહૂર્ત કરાયું હતું. જેમા દાહોદના સાંસદ જસવંત ભાભોર, સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોર, માજી ધારાસભ્ય માનસીગ ભમાત, જિ. ઉપપ્રમુખ શાન્તીલાલ પટેલ, ઉપપ્રમુખ નંદાબેન ખાંટ, મહીસાગર જિ.પૂર્વ પ્રમુખ જે પી પટેલ, ગોઠીબ જિ.પં.ના સદસ્ય, બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશ કટારા, મહીસાગર, સંતરામપુર મંડળના પ્રમુખ બળવંત પટેલીયા, મહામંત્રી શીવાભાઈ પટેલ, મહામંત્રી છગનભાઇ માલ, પૂર્વ મંડળ પ્રમુખ દાનજી ભાભોર વગેરે હાજર હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો