તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સંતરામપુરના સંત ગામે ખુલ્લા જીવંત વાયરો ઝાડમાંથી પસાર થતાં જોખમ

સંતરામપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખુલ્લા જીવંત વાયરો ઝાડમાંથી પસાર થતા નજરે પડે છે - Divya Bhaskar
ખુલ્લા જીવંત વાયરો ઝાડમાંથી પસાર થતા નજરે પડે છે
 • રહીશ દ્વારા વાયર પર કવર નાંખવા બે વર્ષ પહેલાં કરાયેલી રજૂઆત

સંતરામપુરના સંત ગામે ખુલ્લા જીવંત વાયરો ઝાડમાંથી પસાર થતા લોકો માટે જોખમકારક સાબીત થઇ રહ્યુ છે. અા અંગે દિલીપભાઇ પરમાર દ્વારા 2019માં વાયર પર કવર નાંખવા વિજ કંપનીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યુ હતુ કે 200 ઉપરાંત પરિવાર રહે છે. ફળીયામાંથી 33 કેવીની ખુલ્લા વાયર વાળી મુખ્ય લાઈન પસાર થાય છે. જે ઝાડમાંથી પસાર જેમાં વારંવાર સ્પાર્ક થતાં હોય છે.

શોર્ટ સર્કિટના બનાવ બનતા હોય છે. ખાસ કરીને ચોમાસામાં વિજ કરંટના ડરને કારણે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનતું હોય છે. જો શોર્ટ સર્કિટને કારણે મોટી ઘટના બની અને જાનહાની થાય તેને જવાબદાર કોણ? રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કે રજુઅાતનો જવાબ આપવામાં આવતો જ નથી. જોખમ કારક વાયરો હટાવે અન્યથા તેના ઉપર કવર કરવામાં અાવે તેવી સંત ગામના 200 પરિવારોની માંગ ઊભી થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો