તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પશુ સંરક્ષણના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો, મોડાસા તરફથી ઘરે આવવાનો હતો

લુણાવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહીસાગર પોલીસ વડા રાકેશ બારોટની સુચના અને Dysp એન.વી પટેલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવી હતી. તે દરમ્યાન લુણાવાડા પીઆઈ આર.ડી.ભરવાડને ખાનગી બાતમીદારથી માહિતી મળેલી કે લુણાવાડા પોલીસ સ્ટેશન પશુ સંરક્ષણ અધિનિયન મુજબના આરોપી મહમદ ઉર્ફે ટીનો બાબુભાઈ શેખ રહે.આરામપુર તા.લુણાવાડા જી.મહીસાગર નાઓ મોડાસા તરફથી પોતાના ઘરે આવનાર હોય તેવીચોક્કસ બાતમી હકીકતના આધારે પો.સબ.ઇન્સ કે. બી. ડિડોર તથા.એ.એસ.આઈ મોહનભાઇ તથા આ. હે. કો. માધવ સિંહ તથા અ. પો. કો. પ્રવીણસિંહ, અ. પો. કો. અજિતભાઈનાઓ ચાર કોશિયાનાકા વોચમાં ઉભા હતા. તે દરમિયાન નાસતો ફરતો આરોપી મહમંદ શેખ તેના ઘરે આવતા પકડીને કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો