તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પ્રોહીબિશનનાે આરોપી પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલાયો

લુણાવાડા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિસાગર જિ.મેજિ. એ વોરંટ ઇસ્યૂ કર્યો

મહીસાગર જીલ્લા પોલીસ વડા રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ મહીસાગર જીલ્લામાં અસામાજિક પ્રવૃતિના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત હેઠળ કડક સુચના આપવાામાં આવી હતી. જે અન્વયે પ્રોહીબિશનના ગુન્ામાં સંડોવાયેલ પ્રવીણભાઈ બાબરભાઈ ચાવડા રહે. ખલાસા ફળિયું, જૂના રાબડિયા, તા.લુણાવાડા જી.મહીસાગર વાળાની વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા મહીસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડ દ્વારા તેના વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા પોલીસ અધિક્ષકની સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર વી. ડી. ધોરડા તથા એલસીબી સ્ટાફના માણસોએ પ્રવીણભાઈને વોરંટની બજવણી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો