મહીસાગર રિઝલ્ટ:જીલ્લા-તાલુકા પંચાયતો પર ભગવો લહેરાયો, જાણો વિજેતા ઉમેદવાર સાથે સંપૂર્ણ પરિણામ

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારે જીતની ઉજવણી કરી હતી - Divya Bhaskar
મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારે જીતની ઉજવણી કરી હતી
  • 2015ની ચૂંટણીમાં મહીસાગર જિલ્લા પંચાયતમાં 69.88 ટકા મતદાન થયું હતું
  • 2021માં 64.74 ટકા મતદાન થતાં 5.14 ટકા ઓછું મતદાન થયું

મહીસાગર જીલ્લા-તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો છે મહીસાગર જિલ્લા પંચાયતમાં 22 બેઠક પર ભાજપ જીત મેળવી છે, જ્યારે 6 કોંગ્રેસ પર કોંગ્રેસનો વિજય થયો છે. તમામ 6 તાલુકા પંચાયતો ભાજપે કબજે કરી છે.

અન્ય સમાચારો પણ છે...