તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોઈ હિન્દુ ધર્મની યુવતીઓ સાથે વિધર્મી યુવકો દ્વારા નામ બદલીને તેમજ બળજબરી ધર્મ પરિવર્તન કરાવી અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારબાદ આવા વ્યક્તિઓને કાયદાની જોગવાઈનો કોઈપણ પ્રકારે ડર રહેતો નથી. જેથી, આવા કૃત્યો વારંવાર થતા રહે છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશ તથા MPમાં કેબિનેટે લવ જેહાદ પરના અધ્યાદેશને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. જેને રાજ્યપાલે મંજૂરી આપવામાં આવેલી છે.
આ બાબતને ધ્યાનમાં લઇને શ્રી સરદાર પટેલ સેવાદળ સંગઠન દ્વારા ગુજરાત સરકારને લવ જેહાદ માટે કડક કાયદો બનાવવા માગણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મની છોકરીઓને આવા વિધર્મી યુવકો દ્વારા અત્યાચાર આચરવામાં ન આવે જે માટે આવા કડક કાયદાની ખાસ જરૂરિયાત છે. જેથી, ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવેલ છે કે લવ જેહાદને નાથવા માટે વહેલી તકે કાયદો ઘડી અમલમાં લાવવામાં આવે જેને SPG દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.