તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાતા લુણાવાડાના આગરવાળા પુલ પર લોખંડની જાળી લગાવાઈ

લુણાવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આગરવાળા પુલ ઉપર લોખંડની જાળી લગાવવામાં આવી રહી છે . - Divya Bhaskar
આગરવાળા પુલ ઉપર લોખંડની જાળી લગાવવામાં આવી રહી છે .

આગરવાડા મુકામે મહીસાગર નદીના પુલ પરથી કૂદકો મારી આત્મહત્યાના બનાવો સતત બને છે. જેથી પુલને સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખે છે. છેલ્લા બે વર્ષથી પુલની પેરાફીટ પર લગાવેલ લોખંડની જાળીઓ પૈકી વચ્ચેના ભાગની જાળીઓ તૂટી જઈ નદીના પાણીમાં પડી ગયેલ હતી.જાળીઓ ન હોવાથી વધુ પ્રમાણમાં આત્મહત્યાના બનાવો બનતા હતા.

જેથી આત્મહત્યાના બનાવો ન બને તે માટે પુલની પેરાફીટ ઉપર લોખંડની જાળીઓ ન હોવાથી લગાવવા માટે કોઠંબા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ રાઠોડ દ્વારા આગરવાડા મહીસાગર નદીના પુલની આસપાસના ગામના સરપંચ જયંતીભાઈ પ્રજાપતિ નવા રાબડીયા, વિજયભાઈ પટેલ થાણાસાવલી, હર્ષદભાઈ માયાવંશી આગરવાડા તથા કાંતિભાઈ માછી માછીયાના મુવાડા નાઓનો સહયોગ મેળવી લોખંડની જાળીઓ તૈયાર કરાવી રૂબરૂ હાજર રહી ફીટ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો