હુકમ:મહીસાગરમાં મકાન ભાડે આપતા પહેલાં પોલીસને જાણ કરવી

લુણાવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલિકો કે ઔઘોગિક એકમો ઉપર નિયંત્રણ મુકવા માટે મહીસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.ઠકકરે હુકમો કર્યા છે. કે કોઇપણ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમ, ફલેટ કે ગોડાઉનના માલિક પોતે કે એજન્ટ મારફતે મકાન ભાડે આપે ત્યારે ભાડુઆતનું નામ, સરનામુ, ઓળખપત્રની વિગતો મેળવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. આ હુકમ તા. 28 અોગષ્ટ 2020 સુધી અમલમાં રહેશે

અન્ય સમાચારો પણ છે...