તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજૂરી:મહીસાગરમાં આયુષ હોસ્પિટલમાં ‘માં કાર્ડ’ની મજૂરી મળી

લુણાવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહીસાગર જિલ્લામાં તમામ પ્રકારની હોસ્પિટલો હોવા છતાં એક પણ હોસ્પિટલમાં માં કાર્ડ કે આયુષમાન કાર્ડના ઉપયોગ માટે મંજુર ન કરતા પ્રજામાં રોષ જોવા મળતાં સાંસદ રતનસિંહ રાઠોડ તથા લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક દ્વારા સરકારને રજુઆત કરતાં લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલને મંજૂરી આપતા જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સરકારે માં કાર્ડ ધારક પરિવારોમાં અકસ્માત,કિડનીના રોગ,હાર્ટ એટેક,કેન્સર અને બાળરોગોના ઈલાજ માટે અઢી લાખ રૂપિયા કરી છે. તેમજ ઢીંચણના ઓપરેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માં કાર્ડ લુણાવાડા આયુષ હોસ્પિટલમાં ચાલું કરતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જેથી કાર્ડ ધારકો ને અમુક પ્રકારની સારવાર માટે બરોડા કે અમદાવાદ જવું પડે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો