તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સફાઇ કામદારોની ધિરાણ યોજના અરજીની સમય-મર્યાદા વધારાઈ

લુણાવાડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા સફાઇ કામદાર અને તેઓના આશ્રિતોને ધિરાણ આપવાની યોજના અમલી છે. આ યોજના સંદર્ભે અરજદારોને 14 ઓક્ટોબર 2020 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું જણાવાયું હતુ, પણ લક્ષ્યાંક મુજબ અરજીઓ ઉપ્લબ્ધ ન થતા અરજી માટેની સમય-મર્યાદામાં વધારો કરાયો છે. હવે અરજદારો ફરી 11 ડિસેમ્બર, 2020 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબસાઈટ https:sje. 1 ujarat.gov.In/gskvnપર અરજી કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર આર.બી.ખેરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો