તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ખાનપુર તાલુકાના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લેતા કલેક્ટર

મહિસાગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિસાગર જિલ્લા કલેકટરે ખાનપુર તાલુકાના ઇસરોડા ખાતે કન્ટેન્મેન્ટ વિસ્તાર તથા લીંબડીયા ખાતે ધનવંતરી રથની પણ મુલાકાત લીધી હતી. આ કામગીરીમાં ખાનપુર તાલુકાના લાઇઝન અધિકારી, ખાનપુર મામલતદાર તથા તાલુકા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો