તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:મહીસાગરમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાત રાજયમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાં પણ 1લી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે વિવિધલક્ષી મહિલા કલ્યાણકેન્દ્રો, PBSC સેન્‍ટર, સખી વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા હેલ્પલાઈન સેન્ટર તથા અન્ય સંસ્થાઓનું સંકલન કરી મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી વેબિનારના માધ્યમથી કરવામાં આવી રહી છે. હાલની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી તથા વંદે ગુજરાત ચેનલ-1 પરથી “મહિલા સશક્તિકરણ” પખવાડિયા અન્વયેના કાર્યક્ર્મો વધુમાં વધુ લોકો નિહાળે તે બાબતે જાણકારી અપાઈ છે

અન્ય સમાચારો પણ છે...