તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઝાલાસાગ ખાતે મહીસાગરના જિલ્લા કક્ષાના 71મા વન મહોત્સવ ઉજવણી

લુણાવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા વન વિભાગના ઉપક્રમે જિલ્લા કક્ષાના 71મા વન મહોત્‍સવની ઉજવણીનો કાર્યક્રમ આજે સવારના 10 કલાકે કડાણા તાલુકાના ઝાલાસાગ ખાતે ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠકના અધ્યક્ષસ્થાને યોજાશે. આ સમારંભના મુખય મહેમાન તરીકે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્‍ય ટેકનોલોજી સંસ્‍થાના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિ જયારે અતિથિવિશેષ તરીકે સંસદ સભ્‍યો જશવંતસિંહ ભાભોર સહિતના હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...