તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:મહીસાગરમાં શનિવારે 135 કોરોના કેસ, કુલ આંક 4521

લુણાવાડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 3288 દર્દીઓ સાજા થયાં, 1174 સારવારમાં

મહીસાગર જિલ્લામાં શનિવારે બાલાસિનોર તાલુકામાં 28, કડાણા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 15, લુણાવાડા તાલુકામાં 40, સંતરામપુર તાલુકામાં 25 અને વિરપુર તાલુકામાં 17 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા કુલ 4521 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં બાલાસિનોરના 15, કડાણાના 7, ખાનપુરના 9, લુણાવાડાના 11, સંતરામપુરના 14 અને વિરપુરના 6 દર્દીઓ મળી કુલ 3288 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાથી 19 વ્યક્તિનું મૃત્યુ થયા છે. હાલ 1013 દર્દીઓ સ્ટેબલ અને 152 દર્દીઓ ઓક્સિજન પર અને 9 વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો